<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રાજકોટમાં સવારથી ઉઘાડ : પરંતુ ર૬ કી.મી. ની ઝડપે ફુંકાતો પવન : રાજકોટ શહેરમાં ગઇકાલે પણ દિવસ દરમિયાન હળવા ઝાપટાનો દોર ચાલુ જ રહયો હતો. માર્ગો ઉપર પાણી ફરી વળેલા જોવા મળતા હતા. આજે સવારથી સુર્ય દેવતાએ દર્શન દીધા છે. ભેજનું પ્રમાણ ૬૯ ટકા છે.

(4:33 PM IST)