News of Friday, 30th August 2024
જામનગરના બંદરો ઉપરથી ૩ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું જામનગર:ભારતીય હવામાન વિભાગ તરફથી તા.૩૦ ઓગસ્ટના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી લોકલ કોશનરી સિગ્નલ ૩ ઉતારી લોકલ વોર્નિંગ સિગ્નલ ૪ આગામી સૂચના મુજબ ફરકાવવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના પોર્ટ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
