News of Saturday, 31st August 2024
નર્મદા ડેમની સપાટી ૧૩૪.૩૪ મીટરે સ્થિર છે જ્જ ભારે વરસાદ અને પુરની સ્થિતી બાદ હવે નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.૩૪ મીટર ઉપર સ્થિર થઇ છે. જ્જ નર્મદા ડેમની મહતમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. જ્જ નર્મદા ડેમના ૧૦ દરવાજા ૧.૭૫ મીટર ખુલ્લા મુકવામાં આવેલ દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે.

(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
