<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના, વર્ષ 2025-26 માટે નેશનલ પ્રેસિડન્ટ તરીકે મહેસાણાના ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ નાયકની નિમણૂક : હાલ તેઓ IMA ના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપે છે : ડો.અનિલ નાયકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે પણ સેવા આપી છે અને તેઓ રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકના મોટાભાઈ છે.

(10:09 PM IST)