<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

પાકિસ્તાનની સંસદમાં ઉંદરડાઓનો ભયાનક ત્રાસ: હન્ટર બિલાડાઓ મૂકવામાં આવ્યા:ઇસ્લામાબાદ સંસદમાં ઉંદરડાઓના મહાભયાનક ત્રાસને ડામવા માટે પાકિસ્તાને હન્ટર બિલાડાઓ સંસદમાં મૂક્યા છે. આ માટે ૧૨ લાખ રૂપિયા ફાળવ્યા છે. :સંસદ ભવનમાં ઉંદરડાઓની સંખ્યામાં ગજબનાક વધારો થતા આ પગલું ભરાયું છે. પાકિસ્તાન સંસદમાં સ્વચ્છતાનો અભાવ એ કાયમી મોટો પ્રશ્ન છે.

(1:57 PM IST)