<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

નીતીશના પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાની હકાલપટ્ટી:નીતીશ કુમારના જનતા દળ યુ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીની હકાલ પટ્ટી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ તેમણે મોદી સરકારને અપીલ કરી હતી કે ઇઝરાયેલને અપાતા શસ્ત્રોની સહાય બંધ કરી દેવામાં આવે. ઇઝરાયેલને તેમણે યુદ્ધ ગુનાઓ માટે જવાબદાર ઠેરવેલ. રાજીવ રંજન નવા પ્રવક્તા બન્યા છે.

(3:20 PM IST)