News of Sunday, 1st September 2024
બાંગ્લાદેશમાં ૫૦ હિન્દુ શિક્ષકોને નોકરીમાંથી કાઢી મુકાયા:બાંગ્લાદેશમાં બળવો થયા પછી હિન્દુઓ ઉપર અત્યાચારના મામલા બહાર આવી રહ્યા છે. તાજેતરમાં નવી સરકાર દ્વારા હિન્દુ શિક્ષકોના બળજબરીથી રાજીનામાં લેવાઈ રહ્યાનો સનસનાટી ભર્યો આક્ષેપ થયો છે. બકરગંજ સરકારી કોલેજના પ્રિ. શુક્લા રાની હલદર સહિત ૫૦ હિન્દુ શિક્ષકોને નોકરીમાંથી પાણીચૂ.

(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
