<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

વધુ એક ભ્રષ્ટ સરકારી અધિકારીને ઘર ભેગા કરતી રાજ્ય સરકાર : ખાણ-ખનીજ ખાતાના, રૂ. 2 લાખની લાંચ ના કેસમાં જેલ ભોગવી રહેલા કલાસ વન અધિકારી, નરેશ જાની ને સરકારે ડિસમિસ કર્યા : ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારનો દાખલારૂપ નિર્ણય

(7:02 PM IST)