<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ફરી ૩ સિસ્‍ટમ્‍સ સક્રિય થશે : એક સિસ્‍ટમ્‍સ આજથી સક્રિય : અંબાલાલ પટેલ કહે છે ફરી કેટલેક સ્‍થળે પૂરની સ્‍થિતિ સર્જાઈ શકે છે : વરસાદને લઈ જાણીતા હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી : ફરી કેટલીક જગ્‍યાએ સર્જાઈ શકે છે પૂરની સ્‍થિતિ : ગુજરાત માથે ૩ સિસ્‍ટમ્‍સ થશે સક્રિય : ૨ થી ૪ સપ્‍ટેમ્‍બરે હવામાનમાં પલટો : પહેલી સિસ્‍ટમ્‍સની અસર આજથી શરૂ : કચ્‍છ - સૌરાષ્‍ટ્ર મધ્‍ય ગુજરાતના ભાગોમાં થશે અસર.

(4:05 PM IST)