News of Monday, 2nd September 2024
જડેશ્વરથી દર્શન કરી પરત આવતા પરિવારને અકસ્માત નડયો : બાળકને ઈજા રાજકોટ - મોરબી હાઈવે ઉપર કાગદડી અને ટંકારા વચ્ચે સ્વીફટ મોટરકાર રોડના ડીવાઈડર સાથે ભટકાતા ગાડીનો પાછલા ભાગનો બુકડો બોલી ગયો છે : જીજે૩એમએલ૫૭૬૨ નંબરની સ્વીફટ મોટરકારનું જે રીતે બુકડો બોલી ગયો છે તે જોતા મોટી જાનહાની થયાનું દર્શાય પરંતુ સદ્દભાગ્યે બે મહિલા એક પુરૂષ અને નાનુ બાળક બેઠેલા જેમાંથી બાળકને પગમાં સામાન્ય ઈજા થઈ છે : મોટરમાં મનુભાઈ નામની વ્યકિત મોટર ચલાવતી હતીઃ જડેશ્વરથી દર્શન કરી રાજકોટ પાછા ફરતી વખતે અકસ્માત સર્જાયેલ : બનાવ સ્થળે મોટરોના થપ્પા લાગી ગયેલ

(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
