<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

જન્મદિવસ ગુજરાતમાં મનાવવા નરેન્દ્રભાઈ ૧૬-૧૭ના રોજ ગુજરાત આવી રહ્યા છે: જંગી જાહેર સભા સહિતના સંખ્યાબંધ કાર્યક્રમો : પોતાનો જન્મદિવસ, ૧૭ સપ્ટેમ્બર, ગુજરાતમાં મનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. : અમદાવાદમાં સભા સહિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. એકાદ લાખ કરતાં વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે. : બનાસકાંઠામાં પણ બે કાર્યક્રમ યોજાશે. : ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પણ તેઓ કરશે તેમ જાણવા મળે છે.

(9:29 AM IST)