<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કાલે બપોર બાદ કલેકટરનું બોર્ડઃ ૩ર કેસો અંગે સુનાવણીઃ ૧૦મીએ લેન્‍ડ ગ્રેબીંગ અંગે કમિટીની બેઠકઃ ૬૦ કેસો અંગે નિર્ણય લેવાશે : ઘણા સમય બાદ આવતીકાલે કલેકટર પ્રભવ જોષીનું મહેસૂલ-અપીલના કેસોનું બપોર બાદ બોર્ડ મળશે જેમાં ૩ર કેસો અંગે સુનાવણી થશેઃ મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારીના છેઃ આ ઉપરાંત આગામી ૧૦મીએ લેન્‍ડ ગ્રેબીંગ અંગે કમિટી બેઠક મળશેઃ જેમાં ૬૦ કેસો અંગે નિર્ણય લેવાશેઃ રાજકોટના ૩ સામે ફોજદારી થવાની શકયતા...

(3:46 PM IST)