News of Wednesday, 4th September 2024
મિલકતની બજાર કિંમત અથવા સ્ટેમ્પ ડયુટી નકકી નહિ કરી શકવાના કિસ્સામાં દસ્તાવેજો પેન્ડીંગ રાખવા મંજૂરીઃ સ્ટેમ્પ કચેરી દ્વારા ખાસ પરિપત્ર : રાજયના નોંધણી સર નિરિક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ શ્રી જેનું દિવાને ખાસ એક પરિપત્ર જાહેર કર્યો છેઃ જેમાં કોઇપણ મિલકતની બજાર કિંમત અથવા સ્ટેમ્પ ડયુટી નકકી નહિ કરી શકવાના કિસ્સામાં દસ્તાવેજો પેન્ડીંગ રાખી શકાશેઃ પરિપત્રની તારીખ ૯ સપ્ટેમ્બરથી અમલવારીઃ બેદરકારી બદલ આકરા પગલા ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવા પક્ષકારોને જાણ કરવા પણ આદેશોઃ સ્ટેમ્પ ડયુટીની વસૂલાત માટે ડે. કલેકટર સમક્ષ રજૂ કરવા પક્ષકારોને કહેવાનું રહેશે.

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
