<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th September 2024

દિલ્હીના નરેલા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત:બે ઘાયલ થયા:પોલીસની પ્રાથમિક તપાસમાં બે લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું: ગુનાને અંજામ આપી બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર

(12:17 AM IST)