<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th September 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર થતાં જ ભાજપને મોટો ઝટકો : હરિયાણા બીજેપી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર મંડીએ રાજીનામું આપી દીધું .

(12:19 AM IST)