<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th September 2024

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેજરીવાલને ED કેસમાં જામીન મળી ચૂક્યા છે, હવે CBI કેસમાં નિર્ણય લેવાનો બાકી છે

(12:56 AM IST)