<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ભારત-ફ્રાન્‍સની સંયુકત સી-એકસરસાઇઝઃ INS તાબરનું શકિત પ્રદર્શન ભારતીય નૌકાદળના મુખ્‍ય યુધ્‍ધ જહાજ INS તાબરે ભૂમધ્‍ય સમુદ્રમાં India-France દ્વિપક્ષીય વ્‍યાયામ VARUNAની રરમી આવૃતિમાં ભાગ લીધો.

(12:24 PM IST)