News of Saturday, 7th September 2024
મણીપુરમાં ફરી હિંસા ફાટી નીકળી: ત્રણના મોત : મણીપુરના જીરીબામ જિલ્લામાં હિંસા ફાટી નીકળતા ત્રણના મોત થયા છે. આ પહેલાં બીશનપૂરમાં રોકેટ હુમલામાં એક મોટી ઉંમરના વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય પાંચ ઘવાયા હતા.

(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
