News of Sunday, 8th September 2024
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભારત પહોંચશે : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વડાપ્રધાન મોદી સાથે વિસ્તૃત વાતચીત માટે બે દિવસની ભારતની મુલાકાતે આવશે.

(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
