<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા:વિદેશ મંત્રી એસ. જયશંકર ખાડીના દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા સાઉદી અરેબિયાના પાટનગર રિયાદ પહોંચ્યા છે.

(10:31 AM IST)