News of Sunday, 8th September 2024
ગણેશ ચતુર્થીના અવસરે દીપિકા - રણવીરના ઘરે આવ્યા લક્ષ્મીજી : અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો : અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં તેના પહેલા બાળકના જન્મને લઈને ચર્ચામાં છે. શુક્રવારે જ તે પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. હવે સમાચાર છે કે દીપિકા પાદુકોણે મુંબઈની એક હોસ્પિટલમાં પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. આ સમાચાર બાદ અભિનેત્રીના ફેન્સ તેની એક ઝલક જોવા અધીરા બન્યા છે.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
