News of Sunday, 8th September 2024
રાજકોટમાં આધેડની હત્યા: કોઠારીયા સોલ્વન્ટ નજીક હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામભાઈ મગનલાલ નિમાવત (ઉ.વ.45)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવાઈ : આજીડેમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ (ભાવેશ કુકળિયા, રાજકોટ)

(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
