<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

કચ્‍છમાં જર્જરીત ઠોસા ડેમનો પાળી તૂટીઃ ખેતીની જમીનને નુકશાનની શકયતા : કચ્‍છનાં અબડાસા તાલુકાનાં કેરવાંઢના ઠોસા ડેમની પાળી તુટતાં આસપાસના પ જેટલા ગામમાં ખેતીની જમીનને નુકશાન થવાની શકયતા છે. ડેમનું રીપેરીંગ કામ ઝડપથી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

(3:47 PM IST)