<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

સૌરાષ્ટ્રના ચકચારી હારુન પલેજા હત્યા કેસમાં સ્પેશિયલ પીપી તરીકે અનિલભાઈ દેસાઈની નિમણૂક : સૌરાષ્ટ્રના જામનગરના ચકચારી એડવોકેટ હારુન પલેજા હત્યા કેસમાં સ્પેશિયલ પીપી તરીકે ગુજરાત-સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈની નિમણૂક થઈ છે.

(9:22 AM IST)