<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દરરોજ દશ મિનિટ વિદ્યિવત ૐ નાદ કરવાથી ત્રણ ફુટના દિવ્‍ય ઓરા સર્જાયઃ પૂ. જે.પી. ગુરૂદેવ : રાજકોટના પનોતા પુત્ર આધ્‍યાત્‍મ ચિંતક, પ્રવચન પ્રભાવક, ક્રાંતિકારી વિચારક આ.ભ. પૂ. જે.પી. ગુરૂદેવજી તથા મુનિરાજ જિનશાસન વિજયજી ‘અકિલા'ના આંગણે : સુખ-શાંતિના અહેસાસ તથા નકારાત્‍મક ઉર્જાથી રક્ષણ માટે અધ્‍યાત્‍મ તરફ વળવું પડશેઃ મંત્ર પ્રચંડ ઉર્જા છે, તે કુવૃતિ ધરાવનાર પાસે જાય તો ગેરઉપયોગ થાયઃ દરેક માણસે ખુદનું આભામંડળ સ્‍ટ્રોંગ રાખવું જ પડેઃ વિષય અને કસાય તૂટે ત્‍યારે જન્‍મ-મરણના ફેરા બંધ થાયઃ પૂ. ગુરૂજીએ ગહન જ્ઞાન વહાવ્‍યું : કાલે પૂ. ગુરૂભગવંતોનો રાજકોટથી બોટાદ તરફ ચાતુર્માસ અર્થે વિહારઃ તા. ૧૯ ને રવિવારે બોટાદમાં ચાતુર્માસ પ્રવેશ યોજાશે2:24 PM IST

કેનેડાના શેર બજાર અને ક્રિપ્‍ટોમાં રોકાણ પર ડબલના નામે ૧ કરોડ ખાઇ જવાતાં યુવાન મરવા મજબૂર થયો : કોઠારીયા રોલેક્ષ રોડ પર વિરાણી રેસીડેન્‍સીમાં રહેતાં યુવાને ગયા મહિને આપઘાત કર્યો હતો તેમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ મકાનના ભાડૂઆત યશે મિત્રતા કેળવી માતા જોશનાબેન સાથે મળી હિતેષ બારસીતાને લાલચ આપી નાણા ઉસેડી લીધા હતાં : ૧૬૩ ગ્રામ સોનુ ગિરવે મુકી, કાર પર લોન લઇ, મિત્રો, સાસરિયા પક્ષ પાસેથી ઉછીના લઇને, ફાયનાન્‍સ કંપનીઓમાંથી લોન લઇને હિતેષે નાણા આપી દીધાઃ આપઘાત કરી લેનારા હિતેષના મોટા ભાઇ ધર્મેશભાઇ બારસીતા-પટેલની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે મુળ કોટડા સાંગાણીના યશ લુણાગરીયા અને તેના માતા જોશનાબેન ધીરૂભાઇ લુણાગરીયા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી : હિતેષે શરૂઆતમાં ૧ લાખ આપ્‍યા તે મોટા ભાઇને ખબર પડી જતાં પાછા લઇ લીધાઃ પણ ફરીથી તેને એવો લલચાવ્‍યો કે ૧ કરોડ આપી દીધા2:47 PM IST