<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

બપોરે 12 વાગ્યે :છેલ્લા 6 કલાકમાં રાજ્યના 65 તાલુકામાં વરસાદ:12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો : ઉમરપાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો :સાગબારા અને ખેરગામમાં પોણા 3 ઈંચ વરસાદ: ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો: બારડોલી અને કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

(1:26 PM IST)