<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે દેશના ત્રણ શહેરોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ પહેલા 17 સપ્ટેમ્બરે બનારસ જશે, પછી ભુવનેશ્વર જશે અને છેલ્લે નાગપુર જશે.

(7:36 PM IST)