<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

લખપતના ભેદી તાવ મામલે સરકાર નિષ્ફળ: કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો આક્ષેપ:૧૭ જણનો ભોગ લેનાર બિમારી કઈ છે? આઠ આઠ દિવસ બાદ આવનાર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જાણકારી આપવામાં નિષ્ફળ (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડિઓ

(9:01 PM IST)