News of Wednesday, 11th September 2024
ઉંઝા APMCમાં ચુંટણી પહેલા ગરમાયું રાજકારણ: પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું મોટું નિવેદન : કહ્યું -મને રાજકારણમાં રસ નથી, હાલ સક્રિય રાજકારણમાં નિવૃત્ત છું. 25 વર્ષ પહેલા માર્કેટ છોડ્યું ત્યાર બાદ APMCમાં પગ નથી મૂક્યો. મારો પુત્ર APMCની ચૂંટણે લડશે કે નહિ તેની અંગે હું કંઇ ન કહી શકું.

(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
