<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

એલોન મસ્કના ટ્વીટર - એક્સ અને સ્ટાર લિંકને ૩૩ લાખ અમેરિકી ડોલરનો દંડ ચૂકવવાનો બ્રાઝિલની સુપ્રીમનો આદેશ : બ્રાઝિલ સરકારને ૩૩ લાખ અમેરિકી ડોલરનો દંડ ચૂકવવાનો બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે એલોન મસ્કના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - એક્સ અને સ્ટાર લિંકને આદેશ આપ્યો છે

(9:35 AM IST)