News of Saturday, 14th September 2024
નિરાશ્રીતોને પરત ફરવા માટે સ્વીડન ૩૦ હજાર ડોલર ચૂકવશે : મુસ્લિમ દેશોમાંથી આવેલા નિરાશ્રીતોને તેમના ઘરે પરત કરવા માટે સ્વીડન પ્રત્યેકને ૩૦ હજાર ડોલર ચુકવશે તેવી જાહેરાત માઈગ્રેશન પ્રધાનમંત્રી જોહાન ફોરસેલે કરી છે, જોકે નિરાશ્રીતો આ રકમથી સંતોષ પામ્યા નથી.

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
