<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ડ્રગ્‍સના વોન્‍ટેડ આરોપીને ધોરાજીમાંથી ઉપાડી લેતી સુરત એસ.ઓ.જી.: ખળભળાટ : અડધા કરોડથી વધુના પકડાયેલ ડ્રગ્‍સ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી નકુમનાં માર્ગદર્શનમાં મોટી સફળતા આરોપી પોલીસ લોકેશન ટ્રેક ન કરી શકે તે માટે પોતાના મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો. આઈડી પ્રૂફ ન આપવું પડે તેવા સ્‍થળ પસંદ કરતો. આરોપી ખૂબ શાતિર દિમાગ ધરાવે છે. અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ અશોક ચૌધરી અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે આરોપી દુબઈ, આફ્રિકા, ઇથોપિયા, મુંબઈ, અમદાવાદમા છુપાયા પછી પોતાના માસીને ઘરે ધોરાજી રોકાવા આવ્‍યાનું જાણમાં આવતા તુર્ત કાર્યવાહી એસ.ઓ.જી.પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં એ.એસ.આઇ જલુભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ રણજીતભાઈની ટેકનિકલ સર્વેલન્‍સ અંતર્ગત મળેલી ઇન્‍ફોર્મેશન સચોટ પુરવાર3:26 PM IST

શોર્ટ સર્કીટથી આગના કારણ અંગે હજુ સુધી વીજ તંત્રએ ઉંડી તપાસ કરી જ નથી !! : દેશમાં કોઇ પણ શહેર-રાજયમાં લાગેલી મોટી આગની ઘટનાનું કારણ એક માત્ર-માત્ર અને માત્ર શોર્ટ સર્કીટ જ બહાર આવ્‍યું છે !! ફાયર સેફટીના સાધનો તો આગ લાગ્‍યા પછીની જરૂરીયાત છે, પરંતુ આગના કારણમાં વીજ તંત્રએ ઉંડુ ઉતરવું જરૂરી છે લટકતા જર્જરીત વીજ વાયરો પીવીસી પાઇપમાં ફીટ કરવા પગલા લેવા જોઇએ લટકતા જર્જરીત વીજ વાયરો પીવીસી પાઇપમાં ફીટ કરવા પગલા લેવા જોઇએ ર૦ થી રપ વર્ષ જુના અનેક બિલ્‍ડીંગોમાં વીજ વાયરો લટકતા-ગુંચળા વળી ગયેલા જોવા મળે છે વીજ તંત્ર જુના બિલ્‍ડીંગોમાં જર્જરીત વાયરોની વીજ લોડ વહન કરવાની ક્ષમતા તપાસે3:12 PM IST