<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th September 2024

અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ:ખેરાલુથી સતલાસણા રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો. શીતકેન્દ્ર ચોકડી, વૃંદાવન ચોકડી, નાનીવાડા સુધી ટ્રાફિક :અંબાજી જતા પદયાત્રિકો સહિત વાહન ચાલકો પણ અટવાયા: ભાદરવી પૂનમનો માહોલ માણવા જતા લોકો ટ્રાફિકમાં ફસાયા .

(11:35 PM IST)