<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

SOG દેવભૂમિ દ્વારકા દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકા ના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બીનવારસી અફઘાનિ ચરસના બે પેકેટ મળી આવેલ, જેનું કુલ વજન 1.866 અને કુલ કિંમત રૂપિયા: 93,30,000 /- નો મુદ્દામાલ મળી આવેલ છે. ડ્રગ્સ વિરોધી મોટું અભિયાન ચલાવનાર દ્વારકા SP નીતીશ પાંડે દ્વારા અકિલા સાથેની વાતચીતમાં એ બાબતને સમર્થન આપી, આ માલ કયા પોહચવાનો હતો, તે બાબતે સઘન તપાસનો ધમધમાટ ચાલી રહ્યાનું જણાવ્યું હતું.

(12:40 AM IST)