<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ભારતની આર્થિક કરોડરજ્જુ સમાન એસબીઆઈ અને એલઆઇસીને અસ્થિર કરવાની અમેરિકા અને જ્યોર્જ સોરોસની ભૂંડી ચાલબાજી ખુલ્લી પાડતું રશિયન મીડિયા જાયન્ટ: ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એલઆઇસી ને અસ્થિર કરવાની જ્યોર્જ સોરોસ અને અમેરિકી ડીપ સ્ટેટની ભયાનક યોજના ઘડાયાનું રશિયન મીડિયા જાયન્ટ સ્પુટનિકનો અહેવાલ જણાવે છે. ભારતના હંમેશના મિત્ર રાષ્ટ્ર દ્વારા આંખ ખોલનાર અને ચોંકાવનારો વિસ્ફોટ. જોકે બાંગ્લાદેશ ઇફેક્તને કારણે, ભારતીયોએ એક થઈને જ્યોર્જ સોરોસ અને હિંડનબર્ગની નાપાક યોજનાઓને પરાસ્ત કરી છે.

(10:55 AM IST)