News of Wednesday, 18th September 2024
લેબેનોનમાં વોકીટોકી વાયરલેસ સેટ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટના પગલે ત્રણના મોત, ૧૦૦થી વધુ ઘાયલ:લેબેનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વોકીટોકી વાયરલેસ સેટ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટના પગલે અત્યાર સુધીમાં ત્રણના મોત, ૧૦૦થી વધુ ઘાયલ છે. બેરૂત સહિત લેબેનોનના ઘણા ભાગોમાં વિસ્ફોટ થયા છે. આ પહેલા થયેલા પેજર વિસ્ફોટમાં અત્યાર સુધીમા બે બાળકો સહિત ૧૨ ના મોત થયા છે, તો આશરે ૨૮૦૦ જેટલા લોકોને ઈજા થઈ છે. તેમાંથી ૨૦૦ની સ્થિતિ નાજુક છે.

(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
