News of Thursday, 19th September 2024
બિહારમાં ૮૦ ઘરોને સળગાવી દેવાયા: બાહુબલીનો આતંક: અનેક પશુઓના મોત : બિહારના નવાદા ખાતે દેદો કૃષ્ણનગરમાં ટોળાએ ફાયરિંગ કરી મહાદલિત તોલાના ૮૦ ઘરોને સળગાવી દીધા છે, સંખ્યાબંધ પશુઓના મોત, અનેક લોકો ભાગી છૂટ્યા, ફાયરિંગ અને મારપીટનો આરોપ, પ્રચંડ રોષ, બાહુબલી નંદુ પાસવાન વિરુદ્ધ આરોપો, ૧૦ ની ધરપકડ

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
