News of Thursday, 19th September 2024
જીએમડીસી ગ્રાઉન્ડમાં ડોમ ઉતારતી વેળાએ ૭ ને ઇજા અમદાવાદ : વડાપ્રધાનશ્રી મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે જી.એમડી.સી. ગ્રાઉન્ડ ખાતે ડોમની નીચે આવી જતા ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇવેન્ટસ કંપની દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો.

(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
