<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ખંભાતમાં યુવકોના મૃતદેહ મળી આવ્‍યાઃ બન્‍ને ગૂમ હતા ખંભાતમાં ર યુવકોના મૃતદેહ મળતા ચકચાર જાગી છે. ખંભાતના કમલસર વિસ્‍તારમાંથી આ મૃતદેહો મળી આવેલ. બન્‍ને યુવકો ર દિવસથી ગૂમ હતા.

(4:09 PM IST)