<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

"એક રાષ્ટ્ર, એક ચૂંટણી" ખરડો પસાર કરાવવા માટે ભાજપ સરકારને અન્ય પક્ષોના ૭૦ સાંસદોના મતની જરૂર પડશે: હવે શું થશે ? ન્યુઝ ફર્સ્ટ : રસપ્રદ !! લોકસભામાં 'વન નેશન, વન ઈલેક્શન' બિલ પસાર કરવા માટે ૩૬૩ સાંસદોના વોટની જરૂર છે, જ્યારે ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચા પાસે ૨૯૩ વોટ છે. મોદી સરકાર આ ખરડો પસાર કરાવવા માટે વધુ ૭૦ સાંસદોના મત શોધી રહી છે. આગળ શું થશે ? ન્યુઝ ફર્સ્ટ

(6:13 PM IST)