News of Thursday, 19th September 2024
ઇમરજન્સી ફિલ્મને સર્ટિફિકેટ આપવા અંગેનો નિર્ણય લઈ લ્યો: હાઇકોર્ટનો આદેશ : હાઈકોર્ટ કહે છે કે જાહેર અવ્યવસ્થા સર્જાવાની આશંકાને કારણે, સર્જનાત્મક સ્વતંત્રતામાં ઘટાડો કરી શકાતો નથી; સીબીએફસી ને કંગના રણોતની ફિલ્મ 'ઇમરજન્સી' ને પ્રમાણપત્ર આપવા અંગે નિર્ણય લઈ લેવા આદેશ આપ્યો.

(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
