<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

કોલકાતા : મહિલા તબીબ રેપ એન્ડ મર્ડર કેસ : આખરે 42 દિવસ બાદ પશ્ચિમ બંગાળના જુનિયર ડૉક્ટર્સ મોરચો આવતીકાલે તેમની હડતાળને સમાપ્ત કરશે : શનિવારે કામ પર ફરી પાછા ચડશે : ફક્ત ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે પરંતુ ઓપીડી સેવાઓ સ્થગિત રહેશે તેમ જાણવા મળે છે : વધુ વિગત મેળવાય રહી છે.

(10:42 PM IST)