News of Thursday, 19th September 2024
પૂરના પાણી મંદિરમાં ઘૂસી જતા દિવાલ તૂટી પડી: બે બાળકોના મોત, ત્રણને બચાવી લેવાયા, એક ગંભીર:બિહારના છપરા જિલ્લાના નગરથાણા વિસ્તારમાં કઠિયા બાબા મંદિર પાસે મંદિરની દિવાલ તૂટી પડતા બે બાળકોના મોત થયા છે, ત્રણને બચાવી લેવામાં આવ્યા છે. :મંદિરના પટાંગણમાં પૂરના પાણી ઘૂસી જતા દિવાલ તૂટી પડેલ. :આ જિલ્લામાં સરયુ અને ગંગા નદીમાં ભારે પુર આવ્યા છે. :છપરા શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે

(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
