તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જુનાગઢ ભાજપમાં લેટર બોમ્બ બાદ વધુ એક ભડકો : જુનાગઢ ભાજપમાં લેટર બોમ્બ બાદ વધુ એક ભડકો. તાલુકા ભાજપાનાં પૂર્વ પ્રમુખ કડવાભાઈ દોમડીયાનાં સનસનીખેજ આક્ષેપ વાયરલ થયા. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ: યાર્ડ ભરતીમાં રૂ.૨૦-૨૦ લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ: યાર્ડ સહિત વિવિધ ભરતીમાં ૧૦ કરોડ બનાવ્યાનો આક્ષેપ.. : જુઓ વિડિયો

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
