<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમદાવાદમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ચોક્કસ માહિતી આધારે કબ્‍જે કરેલ કેમિકલ ૧૦ બેરલ પ્રતિબંધિત ૨૧૦૦ લીટર જેટલું કેમિકલ લઠ્ઠામાં વપરાતું કેમિકલ હોવાની શંકાથી ખળભળાટ : મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયનાં માર્ગદર્શન હેઠળ ડીઆઇજી નિર્લિપ્ત રાય ટીમના ડીવાયએસપી કે.ટી. કામરિયા ગુજરાત બોટલિંગ ૪ પર આવેલ ગોડાઉન પર દોડી ગયા : લોકલ એફએસએલનાં અભિપ્રાય આધારે એફએસએલ લેબ માં કેમિકલ મોકલાયુ : રિપોર્ટ બાદ ધડાકા ભડાકા

(12:05 PM IST)