તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકર્ડના નિયામક, ગાંધીનગર એમ. એ. પંડ્યા (IAS) ની બદલી, અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. આ સાથે સુપરિન્ટેન્ડેન્ટ ઑફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન, ગાંધીનગર, જેનુ દીવાન (IAS) ને આગળના આદેશો ન આવે ત્યાં સુધી સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકર્ડ, ગાંધીનગરના પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
