તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 21st September 2024
દિલ્હીને આજે નવા મનમોહનસિંહ મળ્યા છે : ભાજપના પ્રવક્તા શેહનાઝ પૂનવાલા એ નવા મુખ્યમંત્રી ઉપર કર્યા આકરા પ્રહાર : અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. આતિશીએ દિલ્હીના આઠમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે BJP પ્રવક્તા Shehzad Poonawalla એ દિલ્હીનાં નવા CM પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીને આજે નવા મનમોહનસિંહ મળ્યા છે.

(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
