News of Sunday, 22nd September 2024
ઈરાનની કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ ૫૧ ના મોત સંખ્યાબંધ ઘાયલ : ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસના લીકેજને કારણે પ્રચંડ વિસ્ફોટ થયો, ૫૧ના મોત ૨૦ ઘાયલ. કિલોમીટરો સુધી અવાજ સંભળાયો. સત્તાવાર સરકારી અહેવાલો મુજબ છેલ્લા થોડા વર્ષોમાં ઈરાનમાં થયેલ સૌથી ભયંકર દુર્ઘટના પૈકીની આ એક છે. વિસ્ફોટ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં થયો હતો.

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
