<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

યુપીમાં પતિની ભયાનક નરાધમતાઃ પત્‍નીના પેટમાં લાત મારી ગર્ભ પાડી નાખ્‍યા યુપીના ભદોહીમાં ક્રૂરતાની તમામ હદ વળોટી દેતી ભયાનક ઘટના બહાર આવી છે, એક પતિએ પોતાની પત્‍નીના પેટમાં લાત મારી ગર્ભમાં રહેલ બાળકને મારી નાખ્‍યું છે. પત્‍નીની ફરિયાદ પછી પોલીસે અનેક કલમો લગાડી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે

(4:50 PM IST)