News of Monday, 23rd September 2024
નરેન્દ્રભાઈએ હોલ્ટેક ઇન્ટરનેશનલના સીઈઓ સાથે મંત્રણા કરીઃ પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂયોર્કના હોલ્ટેક ઇન્ટરનેશનલના સ્થાપક અને સીઈઓ ડો. ક્રિષ્નાસિંહ સાથે મુલાકાત કરી. ભારતમાં ઉત્પાદન વધારવાની હોલ્ટેકની યોજનાઓ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાની શકયતાઓ અંગે પણ ચર્ચા કરી

(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
